divyesh_mehta_7777 posted at Instagram:

અંગદાનના પ્રણેતા, Organ Man of India, Donate Life ના સંસ્થાપક તથા પદ્મશ્રીથી સન્માનિત શ્રી નીલેશ માંડલેવાલા જીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવા Donate Life ઓફિસે શુભેચ્છા મુલાકાત લઇ અભિનંદન પાઠવી અંગદાન ક્ષેત્રે શ્રી નીલેશ માંડલેવાલા જીના અવિરત, નિષ્ઠાપૂર્વક અને માનવતાભર્યા યોગદાનને ઊંડા આદર સાથે બિરદાવ્યું.

આ પળો માત્ર એક અભિનંદન મુલાકાત પૂરતી સીમિત નહોતી, પરંતુ હજારો જીવ બચાવનાર એક મહાન માનવસેવાની પ્રેરણાદાયી યાત્રાની ભાવસભર સાક્ષી બની રહી.

અંગદાન… જીવનદાન…

#organdonation#donatelife#padmshree#achievement


Source: Instagram,
Account-Name: divyesh_mehta_7777

Created on: 2026-02-03 07:40:19